• 14 hours ago
ભરૂચનું જંબુસરમાં બે નરાધમ રાત્રે દિવ્યાંગ યુવતીના ઘરમાં ઘૂસ્યા અને દુષ્કર્મ આચર્યું. પીડિતાની ભાભી જાગી જતાં બૂમાબૂમ કરી અને બંને આરોપીઓ ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો દોડી આવ્યા. પોલીસ ફરિયાદ થતાં ગણતરીના કલાકોમાં જ પોલીસે બંને આરોપીઓને નડિયાદના સીમ વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે.

Category

🗞
News

Recommended