Skip to playerSkip to main contentSkip to footer
  • 10/24/2023
નવરાત્રીએ નોમના દિવસે રૂપાલમાં યોજાઇ માતા વરદાયિનીની ભવ્ય 'પલ્લી' યાત્રા, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા..

(દર વર્ષે સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ ગઇકાલે નવરાત્રીએ નોમના દિવસે ગાંધીનગરમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ રૂપાલ ગામમાં વરદાયિની માતાની 'પલ્લી' કાઢવામાં આવી. આ પલ્લીમાં પલ્લી યાત્રા પર ઘીનો અભિષેક કરવાનો અનેરો મહિમા છે. એટલે રૂપાલમાં પલ્લી યાત્રાએ તો જાણે કે ગામમાં ઘીની નદીઓ વહેતી હોય એવાં દ્રશ્યો સર્જાય છે. ત્યારે જુઓ આ વીડિયો)
.
.
#RupalNiPalli #Gandhinagar #rupal #gandhinagarnews #navratri #navratri2023 #gujarat #GujaratiNews #kaltak24news #latestnews #trending #trendingshorts #breakingnews #newpost #viral #viralvideo #viralshorts #kaltak24newsgujarati #GujaratNews #video #GujaratNewsOnline #Viral #Trending #TrendingNow #trending2023 #garba2023 #watch #watchvideo

Category

🗞
News

Recommended