Skip to playerSkip to main contentSkip to footer
  • 3/4/2020
હિંમતનગર:મો ભોમની રક્ષા કાજે સરહદ પર રક્ષણ કરતા સૈનિકો પ્રત્યે દેશ આશ રાખતો રહ્યો છે સૈનિકોના જોમ અને જુસ્સાના કારણે ભારતીય નિરાંતથી ઊંઘી શકે છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવતા ઈલોલના આર્મીમેન ચીમનભાઈ નોળાજી વણઝારા નિવૃત્ત થતાં વતન આવ્યા હતા તેઓ183 બટાલિયનમાં હતા તેઓ નિવૃત્ત થઈને આવ્યા ત્યારે તેમનું વતન ઈલોલમાં ડીજેના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું ગ્રામજનોએ આર્મીજવાનને ફૂલોના હાર પહેરાવીને ગામમાં શોભાયાત્રા કાઢી હતી

Category

🥇
Sports

Recommended