Skip to playerSkip to main contentSkip to footer
  • 11/30/2019
વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ ચરબી ઓગાળવા માટેનો એક ઘરેલું પ્રયોગ બતાવ્યો છે ખેતસીભાઈનું કહેવું છે કે, આજે લોકોના શરીર અદોદળા થઈ ગયા છે, તેની પાછળનું કારણ બદલાતી લાઈફ સ્ટાઈલ છે ગમે ત્યારે જમવું, ગમે તે જમવું અને ગમે ત્યારે સૂવાથી ધીમેધીમે શરીરનો વજન વધે છે તેમના મતે શરીરનું વજન ઊતારવું હોય તો રાતના ભોજનમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ સાથે જ રાત્રે કેટલીક વસ્તુઓ ન ખાવામાં આવે વજન નિયંત્રણમાં રહે છે તો આપોઆપ વજન ઘટવાનું શરૂ થઈ શકે છે

Category

🥇
Sports

Recommended