Skip to playerSkip to main contentSkip to footer
  • 10/9/2019
સુરતઃ નવરાત્રિમાં મોટા આયોજનોની ઝાકમઝોળનો ફિક્કા પાડતાં શેરી ગરબાના આયોજન થઈ રહ્યાં છે વરાછા રોડ પર આવેલા સરથાણા જકાતનાકા ખાતે પરબ રોડ પર આવેલી ભૂમિ પાર્ક સોસાયટીના શેરી ગરબામાં મહિલાઓએ એક સરખા કપડાં પહેરીને નવમાં નોરતે માં આદ્યશક્તિની આરધના કરતાં ગરબા લીધા હતાં સોસાયટીના રહીશોએ શેરી ગરબામાં માતાજીની આરતી કર્યા બાદ દોઢિયા, દાંડીયા, ટીટોડા સહિતના પરંપરાગત રાસ ગરબાની રમઝટ બોલાવી હતી

Category

🥇
Sports

Recommended